અમરેલી : પોષણક્ષમ ભાવ ન મળતા ધારી-ફતેગઢના ખેડૂતે ખેતરમાં ડુંગળી પર રોટાવેટર ફેરવી સંપૂર્ણ પાક નષ્ટ કર્યો..!
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોષણક્ષમ ભાવ ન મળતા પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો...
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોષણક્ષમ ભાવ ન મળતા પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામમાં ખેડૂત ખાતેદારો છે,જેના કારણે આ ખેતી કામ માટે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં પોલીસે એક્શનમાં આવીને શરૂ કરી તપાસ
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો
અમરેલી જિલ્લાના વડીયા પંથકના અત્યંત બિસ્માર રોડ-રસ્તા પરથી પસાર થતાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો
પ્રજાને પડી રહેલી હાલાકીની જાણકારી તંત્રના બહેરા કાને સંભળાય તે માટે લાઠીના સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુ નગરપાલિકા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ પર બેઠા
સરકારની વિવિધ સબસિડી યોજના થકી ખેડૂતોની આવક વૃદ્ધિ અને ખેતી ઓજારોની સ્કીમ ખેડૂતો માટે લાભદાયી બની છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે
વડીયાના ઢુઢીયા-પીપરીયા ગામે ભારે વરસાદના કારણે પાણી આવતા ખેતરો ઘોવાયા હતા. જેના કારણે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું..