અમરેલી : વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવ્યા,હાથી,ઘોડા,અને ઊંટ સાથેની જાન પર થયો નોટોનો વરસાદ
પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા
પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા
ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો આકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા
13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે કે, જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો અનોખો સંગ્રહ કર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું
ગ્રામજનોએ 9 ગામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસે કરી ભાજપના જ આગેવાનોની ધરપકડ
તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું