અમરેલી : વહેલી સવારથી જ યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી કતાર, જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો..!
બાબરા સહિતના પંથકમાં યુરિયા ખાતરની અછત, વહેલી સવારથી જ જગતના તાતની લાંબી કતારો.
બાબરા સહિતના પંથકમાં યુરિયા ખાતરની અછત, વહેલી સવારથી જ જગતના તાતની લાંબી કતારો.
ખાખરીયા-કરીયાણા માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ, સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત, અમરેલી જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલકાયા.
અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં લગભગ એક કલાક સુધી સતત વરસાદી ઝાંપટા વરસ્યા હતા
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.