અમરેલી: GST અધિકારીઓએ ખેડૂતોના વાહન અટકાવતા વિવાદ,સાંસદે અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા,
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા,
ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” અને આવું જ કઈક થયું છે. અમરેલીમાં… જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે
અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં પોલીસવર્દીમાં લોકો સામે રોફ ઝાડીને પૈસા પડાવતા એક નકલી પોલીસકર્મીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી.
અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાભડા ગામના પશુપાલક ના કોહિનુર નામના સાંઢ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે,ગીર ગાયોના સંવર્ધન માટે સાંઢને ભાડે આપીને પશુપાલક લાખોની કમાણી કરી રહ્યા છે.
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રવિ પાકની સીઝન ચાલુ થતા ખેડૂતો વાવેતર તરફ જોતરાયા છે,પરંતુ બીજી બાજુ DAP ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.
અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં હવસખોર સગા કાકાએ માસુમ 4 વર્ષની દીકરી સમાન ભત્રીજી પર દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ આપીને શારિરીક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે