અમરેલી : GPS સિસ્ટમથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવી સીધી લીટીમાં ખેતી કરવાનો ખેડૂતનો નવતર અભિગમ...
અમરેલી જિલ્લાના ખેડૂતે આધુનિક જર્મન પદ્ધતિથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. પ્રગતિશીલ ખેડૂતે ટ્રેક્ટર પર GPS સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડ, વાવણી સાથે અનોખી પદ્ધતિ અપનાવી છે.