અમરેલી: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી.
અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા.
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ જેટી પર વાહન ઉભું રાખવાના મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ અને માછીમારો વચ્ચે લોહિયાળ તકરાર સર્જાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેના દુધાળા ખાતે વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમણે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરના લોકાર્પણની સાથે રૂપિયા 4800 કરોડના 1600 જેટલા વિકાસ કાર્યોની દિવાળીમાં ભેટ આપી હતી.