અમરેલી : ખેડૂતનું મારણ કરતી સિંહણ,માનવ મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી,ટ્રેકટરનો કર્યો ઉપયોગ
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા
અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.
યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓની ડ્રાઇવ અનુસંધાને એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક ગંભીર અકસ્માતના બનાવમાં 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા,
અમરેલી જિલ્લાના ખેડૂતે આધુનિક જર્મન પદ્ધતિથી ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. પ્રગતિશીલ ખેડૂતે ટ્રેક્ટર પર GPS સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડ, વાવણી સાથે અનોખી પદ્ધતિ અપનાવી છે.