અરવલ્લી : અસાલ ગામની આંગણવાડીમાં બાળકોની માથે જળુંબતું મોત, જુઓ કેવી રીતે અભ્યાસ કરે છે બાળકો
અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી
અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BRC ભવન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ શિબિર યોજાય હતી.
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે.
2018માં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીને 2022માં ચુકાદો આંગણવાડી સંગઠનની તરફેણમાં આવ્યો હતો.
આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો