અંકલેશ્વર: બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીત, ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવાયો
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..
સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ, યુપીએલ કંપની અને જુના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે સાફસફાઈ કરવામાં આવી...
અંકલેશ્વર શહેરમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. મોદી સરકારે લાગુ કરેલા જી.એસ.ટી. સુધારાઓ અંગે વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું.
બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા વિશે કરાયેલી ટીપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો..
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી