અંકલેશ્વર: નૌગામાં અને જૂનાકાંસિયા ગામે ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાયા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી
રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
કોસમડી ગામની અયોધ્યાપુરમ સામે આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
ભડકોદ્રાની મધુવન સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી..
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા પોતાના પરિવાર સાથે ગામડે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું