અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે નેશનલ હાઇવે પર કારમાં આગ, કારચાલકનો આબાદ બચાવ
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો