બુલાતી હે, મગર જાને કા નહીં..! : અંકલેશ્વરમાં મહિલાએ યુવાનને મદદ માટે બોલાવ્યો, અને 10 હજારની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગઈ...
અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મહિલાએ કોસમડીના યુવકને મદદ માટે બોલાવી રૂ. 10 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, ત્યારે આ મામલે GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી