અંકલેશ્વર : સંસ્કારધામ સોસાયટી-2માં રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન...
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવનાર છે. નહેર વિભાગ આ સમય દરમિયાન કેનલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે
રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ-2025’નું આયોજન કરવામાં આવ્યું
માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરી વિસ્તારોમાં વૃક્ષોને વિવિધ રંગોથી વધુ શોભાયમાન કરવા માટેના વિશેષ અભિયાનનો રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
સજોદ ગામના આહિર ફળીયામાં મેલડી માતાજીના મંદિરમાં મધ્યરાત્રિ દરમ્યાન એક અજાણી મહિલા આવી અને મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી તોડફોડ કરી