અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ગૌ વંશ સાથે ખાટકીની કરી ધરપકડ, 2 આરોપી વોન્ટેડ
કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે.અને હાલ ઉતારી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે.અને હાલ ઉતારી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા બંને શહેર વચ્ચે રોજિંદુ અપડાઉન કરતા વાહન ચાલકોને સરળતા રહેશે...
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
ભડકોદ્રા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારીઓની ધરપકડ કરી
માર મારી જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો જોકે પોલીસે આ મામલામાં મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી
લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો...
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી...