અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ દ્વારા 7 વાહનોની કરાય હરાજી, રૂ.94 હજારની બોલાય અંતિમ બોલી
અંકલેશ્વરપોલીસ દ્વારા ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર મળીને કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા
અંકલેશ્વરપોલીસ દ્વારા ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર મળીને કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી સુધી કંપનીના વાહનો તેના કમ્પાઉન્ડમાં પાર્ક કરવા આદેશ આપવામાં આવ્યો
અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો..
કોર્ટે વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને 60 દિવસમાં ફરિયાદીને આપવાના નાણા રૂપિયા 11 લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનો વિસર્જન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....
ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા
જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...