અંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા
તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 343 નંગ બોટલ મળી કુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા
મીરા નગરમાં આવેલ ખુશી વાસણ ભંડારમાંથી મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા
પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતા નગરપાલિકાએ ઢોર પકડવા માટે ટીમને કામે લગાડી રખાડાતા ઢોરને ગૌશાળા પકડીને મુકવામાં આવ્યા હતા