અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક રેલવેના કન્ટેનર યાર્ડ બહાર આગ લાગતા દોડધામ !
અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો
અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે. આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો
મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
બજેટમાં થયેલ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોર્ડ્ઝ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬૩ નંગ બોટલ મળી કુલ ૨૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી
પાંચ દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સાગર રેસિડેન્સીમાં રાતે ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખેલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટીંગ યોજાઈ હતી. ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સભ્યોની હજારીમાં બોર્ડ મીટીંગ મળી
અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી