અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી
દહેજ પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપી કિશન ઠાકોરને અંકલેશ્વર GIDC પોલીસ મથકે લાવી લાખો રૂપિયાની લૂંટ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો