અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસરિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું
પોલીસે અગાઉ 6 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ કોસંબાના તરસાડી ગામનો મહેશ ઉર્ફે કબૂતર ચંદુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
બાતમીના આધારે પોલીસે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 73 નંગ બોટલ મળી આવી
બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ ટેક્સ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 15 જેટલી ભેંસો મળી આવી
સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો હતો.જે મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી