અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહોબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ
શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..
ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે.
બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ , શિસ્ત અને ટીમ વર્કમાં અગ્રેસર રહે તે માટે પોદાર જમ્બો કિડ્સના સિનિયર કિન્ડર ગાર્ટનના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
તસ્કરોએ ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે
અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે દઢાલ ગામની સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા