અંકલેશ્વર: સુરતથી ઘન કચરો લાવી રવીદ્રા ગામ નજીક ગેરકાયદેસર રીતે ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે
બાતમીના આધારે શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી 5 જુગારીઓને ઝડપી પાડયા
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી
અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા