અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી
બાઈક નંબર-જી.જે.૧૬.સી.ડી.૯૩૦૧ ટી-સ્ટોલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બાઈક નંબર-જી.જે.૧૬.સી.ડી.૯૩૦૧ ટી-સ્ટોલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક કાર આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઈક લઇ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી...
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા