અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે આંબોલી ગામે જુગાર રમતા 5 જુગારીઓની કરી ધરપકડ
પોલીસે દરોડા પાડતા 5 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો....
પોલીસે દરોડા પાડતા 5 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો....
ભડકોદ્રા ગામ સોસાયટીમાં બંધ મકાનમાં રૂ 3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઇડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
આરોપીએ મોબાઈલ ક્યાંથી મેળવ્યા તે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી પોલીસે તેને કબજામાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી....
બોરભાઠા રોડ પર પોલીસે ઈસમો પાસેથી ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા..
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો..
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..