અંકલેશ્વર: કમોસમી વરસાદના કારણે પંડવાઈ સુગર ફેકટરીના 5.50 લાખ ટન શેરડીનું પીલાણ કાર્ય અટવાયું, 10 દિવસ બાદ શરૂ થવાની શકયતા
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો
કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે.