અંકલેશ્વર: એક પેડ માં કે નામની થીમ પર આવતીકાલે રેવા મેરેથોન 2.0 યોજાશે
આવતી કાલે રવિવારના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રેવા મેરાથોન ૨.૦ આયોજન કરવામાં આવ્યું છે..એક પેડ માં કે નામની થીમ પર આયોજિત
આવતી કાલે રવિવારના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રેવા મેરાથોન ૨.૦ આયોજન કરવામાં આવ્યું છે..એક પેડ માં કે નામની થીમ પર આયોજિત
૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેન્ટન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.