અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ, મીરાનગરમાં ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ
અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી
ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે. ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપ્યું હતું
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શાળાના બાળકો યોગનું મહત્વ સમજે તે હેતુથી યોગા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર કોર્ટમાં ટુ વ્હીલર ચાલકોને હેલમેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાઇકોર્ટના પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ખોડીયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો