અંકલેશ્વર: ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર પથરાય, ધૂમમ્સ વચ્ચે ક્રિકેટ રમવાનો આનંદ માણતા યુવાનો !
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર પથાઇ
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર પથાઇ
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સરપંચ અને આગેવાન ઈમ્તિયાઝ માંકરોડએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર LCB પોલીસે દરોડા પડ્યા હતા,અને હુક્કાને લગતી સામગ્રી સહિત 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ પાછળની રામ વાટીકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોનાના ઘરેણા મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અમતપરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે તારીખ 5મી જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ