અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર હાંસોટ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂરઝડપે જતી ટ્રકની ટકકરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી
અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે.
અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર-8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દુષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બને છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસીંગ વળવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બીયર બારમાં નોકરી કરે છે