અંકલેશ્વર: એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ અને સ્ટેમ ૩.૦ ક્વિઝ સ્પર્ધામાં ઝળક્યા
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતી નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ માતો શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન પનો ૨૧મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો.
વસંત પંચમી હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન અને વિદ્યાની દેવી માનવમાં આવે છે,
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ડી.એ.આણંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ટોરેન્ટ પાવર કપ અન્ડર 19 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું