અંકલેશ્વર: વોર્ડ નંબર-3ની વિવિધ સોસા.માં રૂ.40 લાખના ખર્ચે માર્ગોનું કરાશે નિર્માણ !
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે.
ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું