અંકલેશ્વર: GIDCની ફીનોર પીપલજ કંપનીમાં આગ લાગતા દોડધામ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા
અંકલેશ્વર જીઆઇડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફીનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર જીઆઇડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફીનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના હાંસોટથી કંટીયાળજાળ જતા રોડ પર બાઈક ચાલકને અકસ્માત નડતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભરતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે