અંકલેશ્વર: ગુજરાત ગેસની લાઈનમાં ફરી એકવાર ભંગાણ, ટૂંકાગાળામાં ત્રીજી વાર લાઇન તૂટી !
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી. કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભડકોદ્રાની મધુવન સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાએ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર આંટા ફેરા કરતી ઇક્કો કારમાં સવાર બે ઈસમોને અટકાવતા બંને ઈસમોએ સિક્યુરીટી ગાર્ડને માર માર્યો હતો