અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,9 જુગારીઓની ધરપકડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું,
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બીંગ ડ્રાઇવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.