અંકલેશ્વર: ઘરેથી હેલમેટ પહેરીને નિકળવાનું રાખજો, નહીં તો પોલીસ 500 રૂપિયાનો દંડ ભરાવશે
અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.
ભરૂચ: બ્રીટાનીયા કંપનીના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને વાલિયા યુથ પાવર સંગઠને ટેકો જાહેર કર્યો
ભરૂચના વાલિયા યુથ પાવર સંગઠન દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 261 શ્વાનનું ખસીકરણ- રસીકરણ કરાયુ, સ્પેશ્યલ ઓપરેશન સેન્ટર ઉભું કરાયુ
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર: GIDCમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલ વેનમાં આગ, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ ઇદગાહ મેદાન પર ઇદની નમાઝ અદા કરાય, ઇદના પર્વની શુભકામના પાઠવાય
આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અંકલેશ્વર: ગડખોલ ટી બ્રિજ નીચે સહજાનંદ કોમ્પ્લેક્ષની 4-5 દુકાનોમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી
અંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા અટલજી જોગર્સ પાર્ક ખાતે કડવા લીમડાના રસનું કરાયુ વિતરણ
ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/04/01/mzzDi5yg8AkYQwZW0L33.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/01/Ul6crWzNFFOsamaohJ4I.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/01/jUyEkXL9UCOwbGqo4dNH.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/31/BUfJZVeiDOzdEeuJaMVw.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/31/CunOIje5gXzhfL2eCl9k.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/31/OFlD07ZtPZGUWGKTNXa6.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/31/5gI13r7sxJNBFpts9sO0.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/31/HEJbMxJAosoWdmQdrksX.jpeg)
/connect-gujarat/media/media_files/2025/03/30/WhiTLX766BNojVO9srsM.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/30/OT0TJ8t1NnnB1mYdengb.jpg)