અંકલેશ્વરના ભદ્રલોક બંગ્લોઝમાં બંધ મકાનમાં ચોરીથી ચકચાર,તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ભૂમિને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પૂજા માટેની તૈયારીઓના ભાગરૂપે જળાશયોની સાફ સફાઈથી માંડીને પૂજા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે.
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં શિયાળાનું ઢીમા પકડે આગમન થઈ રહ્યું છે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
અંકલેશ્વરની પાનોલી પોલીસે સંજાલી ગામના ચવારા ફળિયામાં બિલ્ડીંગ ની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓની ધરપકડ
પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશની રાતે ભાત ના પીંડ ચઢાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે.