અંકલેશ્વર : વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકદરબારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાંથી ગાંજાના જથ્થો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના બોરબાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણ નગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે