અંકલેશ્વર: એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયુ
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં સમૂહમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો
માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.