અંકલેશ્વર: જયાબહેન મોદી કેન્સર હોસ્પિટલમાં 4D સીટી સ્ક્રેન સિસ્ટમનું અનુદાન અપાયું
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બી.જી.પી. હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્દઘાટન કરાયું.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બી.જી.પી. હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્દઘાટન કરાયું.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બે પાન મસાલાના સ્ટોરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ બીડી અને તમાકુનું વેચાણ ન કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીનાં એકસપ્રેસ વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી.
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.