અંકલેશ્વર: પ્રતિન ચોકડી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ, 8-10 ઝુંપડા આગમાં બળીને ખાક !
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો
અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.
અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટના વમલેશ્ચર ગામે RSSના પ્રચારક ભૈયાજી જોષીએ પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામી રહેલ જે.ટી.ના કાર્યનું નિરીક્ષણ કરી મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન