અંકલેશ્વર: ઉત્સવો માટે મળેલા દાનની રકમમાંથી નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે અનેક સેવાકાર્યો !
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હજારો લિટર પાણીનો જાણે વ્યય થઈ રહ્યો છે.
અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.
ભરૂચના વાલિયા યુથ પાવર સંગઠન દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.