અંકલેશ્વર: GIDCની અવસર એન્ટરપ્રાઇઝમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે
અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબુ કાર ચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 344 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ