અરવલ્લી: શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર-ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી તરફ વળ્યા
મેઘરજ તાલુકાના શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.
મેઘરજ તાલુકાના શિવરાજપૂરા કંપા ગામના 15થી વધુ ખેડૂતો હળદર, ખીરા કાકડી તેમજ ટામેટાની ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.
મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે.
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા
અરવલ્લી જિલ્લામાં માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે
આજે શ્રાવણ સુદ આઠમના રોજ જન્માષ્ટમીના પર્વની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
અરવલ્લી જિલ્લામાં મંગળવારની વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે