અરવલ્લી : મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે સર્જાયો અકસ્માત
અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલમાં જો યોજાય તો 50 બેઠકો જીતવાનો દાવો કર્યો છે
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર ગામની 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનું ગૂચળું હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું હતું
ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાનું દુખદ નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી પહોચ્યા હતા
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું,
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારાયેલ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે કાયદાનો સકંજો કસવામાં આવશે.