અરવલ્લી: મેઘરજના નવાગામ કંટાળુ હનુમાનજી મંદિરમાં ચોરી
અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામના સ્મશાન ગૃહ ખાતે ભમરાનું ઝુંડ ઉડતા ડંખથી ઇજાગ્રસ્ત 35 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અરવલ્લી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા જેને પગલે જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં પહેલા જ વરસાદે તંત્ર દ્વારા બનાવેલ વિકાસ પથમાં ભુવો પડતા ગાય ખાડમાં ખાબકી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા
ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે.