ભરૂચ:સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 રીઢા ચોરની કરી ધરપકડ, ચોરીમાં 6 ગુનાનો ભેદ ઉકેલાયો
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી ફરાર આરોપીની પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતીન ચોકડી વિસ્તારમાં સિલ્વર પ્લાઝાની બાજુમા આવેલ ઝુપડપટ્ટીમા જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા