સુરેન્દ્રનગર : વઢવાણના નગરા ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી યુવતિ સહીત ૮ શખ્સોએ રૂ.૨.૧૫ લાખનો તોડ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામના યુવાનને સુરેન્દ્રનગરની યુવતિએ મેસેજ અને કોલ કરી મોહજાળમાં ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામના યુવાનને સુરેન્દ્રનગરની યુવતિએ મેસેજ અને કોલ કરી મોહજાળમાં ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેનેડાના પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી કરોડની ઠગાઈ કરનાર એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલાજ ગેરફાયદા છે જેનો લાભ કેટલાક લોકો ઉઠાવે છે
અમદાવાદના સોલા વિસ્તારમાં કોપરના એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ કુલ 5 હતા
નિકોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના,ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ