ભરૂચ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીની ધરપકડ, રૂ.13 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને 13 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને 13 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટ ની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટ ની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના સૂત્રધાર વિજય બિશ્નોઈ ને પકડી લીધો છે
માંડવા ટોલ નાકા પાસેથી બાતમીના આધારે કતલના ઈરાદે લઇ જવાતા ૧૪ પશુઓને મુક્ત કરાવી ૭.૮૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે નવીનગરી પારડી રોડ નજીકથી એક મકાનનાં પાછળના ભાગે અગિયાર જેટલા ઈસમો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે છેલ્લા 4 માસથી પોક્સો એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.