સુરત: કામરેજ પોલીસને મળી સફળતા,ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગુમ થયેલ યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગેરકાયદે ચાલતી હથિયારો બનાવવાની ફેક્ટરીનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો.
જીઆઇડીસી વસાહતમાં આવેલ એક ભોજનાલયમાં ત્રણ બાળકો પાસેથી મજૂરી કરાવતા ઈસમ સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજના સમયમાં સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે.
વડોદરા શહેરમાં તા.10થી 28 ફેબ્રુઆરી સુધી ગેરકાયદેસર હથિયાર રાખવા અંગેના તેમજ આ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે.