અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે કરી ધરપકડ
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી ધરપકડ
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી ધરપકડ
ભરૂચના અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને રૂ. 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા SOG પોલીસના હાથે ઝડપાયો છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ SOG પોલીસે 2 અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોને ઝડપી પાડી રૂ. 6 હજારની દોરી અને મોપેડ મળી રૂ. 56 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,