સુરત : લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતાં 15 બોગસ તબીબો ઝડપાયા, દવા-ઇન્જેક્શન-સીરપ સહિતનો મુદ્દામાલ જપ્ત
સુરત SOG પોલીસે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એક સાથે 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત SOG પોલીસે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એક સાથે 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી અને કોસમડી ગામમાં વકફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહયાં છે.
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુનાનો ભેદ
સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર દ્વારા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપીને લાંચની માંગણી કરવામાં આવી હતી
ગુજરાતમાં નકલી અધિકારી અને નકલી કચેરી બાદ બાદ પણ નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે,અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પંથક માંથી પોલીસે નકલી SDMની ધરપકડ કરી હતી.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
ભરૂચની વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગારધામ પર રેડ કરી હતી,જેમાં પાંચ જુગારીયાઓને 25 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.